# (પાઉલ એ પ્રકારના માણસોનું વર્ણન કરતા કહે છે કે જેઓ ને તિતસે મંડળીમાં વડીલ તરીકે નીમવા જોઈએ.) # અજાણ્યાનો મિત્ર આ રીતે પણ ભાષાંતર કરી શકાય “આગતા સ્વાગતા” # જે સારુ છે તેનો મિત્ર “જે સારુ છે તેનો પ્રેમી” (યુ ડી બી) # મજબુત પકડ રાખવી “તેને સમર્પિત” અથવા “સારી રીતે જાણવું” અથવા “કોઈ પણ બાબતની ખુબ સમજ હોવી” # ભરોસા પાત્ર સિદ્ધાંતો આ રીતે પણ ભાષાંતર કરી શકાય “વચનનું સત્ય” અથવા “વચનનું શિક્ષણ જે વિશ્વાસયોગ્ય છે.” # શું સારું છે “શું તંદુરસ્ત છે” અથવા “શું સાચું છે”