gu_tn/ROM/16/19.md

9 lines
952 B
Markdown

# પણ તમારી આધીનતાનું ઉદાહરણ સર્વ લોકો સુધી પહોંચ્યું છે
" પણ તમે ઈસુને આધીન થયા ત્યારે સર્વ લોકે તે વિષે સાંભળ્યું "
# શાંતિનો દેવ શેતાનને વહેલોજ તમારા પગ નીચે કચડી નાખશે
"કચડી " શબ્દએ દુશ્મન પરનો સંપૂર્ણ વિજય દર્શાવે છે " વૈકલ્પિક ભાષાંતર : "દેવ તમને બહુ જલ્દી શાંતિ અને શેતાન પર સંપૂર્ણ વિજય આપશે. (જુઓ : રૂઢીપ્રયોગ )
# ભૂંડી બાબતો વિષે નિર્દોષ
" ભૂંડાઈ મિશ્રિત નહિ "