gu_tn/ROM/16/19.md

952 B

પણ તમારી આધીનતાનું ઉદાહરણ સર્વ લોકો સુધી પહોંચ્યું છે

" પણ તમે ઈસુને આધીન થયા ત્યારે સર્વ લોકે તે વિષે સાંભળ્યું "

શાંતિનો દેવ શેતાનને વહેલોજ તમારા પગ નીચે કચડી નાખશે

"કચડી " શબ્દએ દુશ્મન પરનો સંપૂર્ણ વિજય દર્શાવે છે " વૈકલ્પિક ભાષાંતર : "દેવ તમને બહુ જલ્દી શાંતિ અને શેતાન પર સંપૂર્ણ વિજય આપશે. (જુઓ : રૂઢીપ્રયોગ )

ભૂંડી બાબતો વિષે નિર્દોષ

" ભૂંડાઈ મિશ્રિત નહિ "