gu_tn/ROM/16/03.md

1.4 KiB

પાઉલ રોમનાં ઘણાં વિશ્વાસીઓને નામ દઈને સલામી પાઠવે છે

( જુઓ : નામોનું ભાષાંતર કેવી રીતે કરવું અને અજાણ્યાભાષાંતર )

પ્રીસ્કા અને આકુલા

પ્રીસકાએ પ્રીસ્કીલા તરીકે પણ જાણીતું છે, તે આકુલાની પત્ની હતી

ખ્રિસ્ત ઇસુમાં મારા સાથી કાર્યકરો

" લોકોને ખ્રિસ્ત ઇસુ વિષે કહેવા માટે મારી સાથે જેઓએ કામ કર્યું "

તેનાં ઘરમાં જે મંડળી છે તેને સલામ કહેજો

" તેના ઘરમાં જે વિશ્વાસીઓ આરાધના માટે મળે છે તેઓને સલામ કહેજો "

અપૈનિતસ

"આ પુરુષનું નામ છે "

આસિયાનું પ્રથમ ફળ

આ વિધાનનો અર્થ એ થાયકે આસિયામાં ઇસુ પર વિશ્વાસ કરનાર સૌથી પહેલો વ્યક્તિ અપૈનિતસ હતો.