18 lines
1.4 KiB
Markdown
18 lines
1.4 KiB
Markdown
|
પાઉલ રોમનાં ઘણાં વિશ્વાસીઓને નામ દઈને સલામી પાઠવે છે
|
||
|
|
||
|
( જુઓ : નામોનું ભાષાંતર કેવી રીતે કરવું અને અજાણ્યાભાષાંતર )
|
||
|
# પ્રીસ્કા અને આકુલા
|
||
|
|
||
|
પ્રીસકાએ પ્રીસ્કીલા તરીકે પણ જાણીતું છે, તે આકુલાની પત્ની હતી
|
||
|
# ખ્રિસ્ત ઇસુમાં મારા સાથી કાર્યકરો
|
||
|
|
||
|
" લોકોને ખ્રિસ્ત ઇસુ વિષે કહેવા માટે મારી સાથે જેઓએ કામ કર્યું "
|
||
|
# તેનાં ઘરમાં જે મંડળી છે તેને સલામ કહેજો
|
||
|
|
||
|
" તેના ઘરમાં જે વિશ્વાસીઓ આરાધના માટે મળે છે તેઓને સલામ કહેજો "
|
||
|
# અપૈનિતસ
|
||
|
|
||
|
"આ પુરુષનું નામ છે "
|
||
|
# આસિયાનું પ્રથમ ફળ
|
||
|
|
||
|
આ વિધાનનો અર્થ એ થાયકે આસિયામાં ઇસુ પર વિશ્વાસ કરનાર સૌથી પહેલો વ્યક્તિ અપૈનિતસ હતો.
|