gu_tn/ROM/16/01.md

27 lines
1.8 KiB
Markdown

પાઉલ રોમનાં ઘણાં વિશ્વાસીઓને નામ દઈને સલામી પાઠવે છે
( જુઓ : નામોનું ભાષાંતર કેવી રીતે કરવું અને અજાણ્યાભાષાંતર )
# હું ફેબી માટે તમને ભલામણ કરું છું
" તમે ફેબીનું માન રાખો તેવું ઈચ્છું છું "
# ફેબી
સ્ત્રીનું નામ
# આપની બહેન
" ખ્રિસ્તમાં આપણી બહેન." અહિ " આપણી" શબ્દ પાઉલ અને સર્વ વિશ્વાસીઓને સમાવે છે. ( જુઓ : સામુહિક )
# કિન્ખ્રીયા
ગ્રીસમાં દરિયાબંદરે આવેલું શહેર
# પ્રભુમાં તેનો સ્વીકાર કરજો
" તેનું સ્વાગત કરજો કેમકે આપણે સહુ પ્રભુના છીએ"
# સંતોને શોભે તેમ
" જે રીતે વિશ્વાસીઓએ અન્ય વિશ્વાસીઓનો આવકાર કરવો જોઈએ તે રીતે"
# અને તમે તેની પડખે ઉભા રહો
" નવા વાક્યમાં ભાષાંતર આવું થાય : " હું પણ ઈચ્છું છું કે તમે તેની મદદ કરો " .”
# ઘણાંને મદદરૂપ થઇ અને મને પણ સારી રીતે
" ઘણા લોકોને મદદ કરી ,અને તેણે મને પણ મદદ કરી હતી "