gu_tn/ROM/16/01.md

1.8 KiB

પાઉલ રોમનાં ઘણાં વિશ્વાસીઓને નામ દઈને સલામી પાઠવે છે

( જુઓ : નામોનું ભાષાંતર કેવી રીતે કરવું અને અજાણ્યાભાષાંતર )

હું ફેબી માટે તમને ભલામણ કરું છું

" તમે ફેબીનું માન રાખો તેવું ઈચ્છું છું "

ફેબી

સ્ત્રીનું નામ

આપની બહેન

" ખ્રિસ્તમાં આપણી બહેન." અહિ " આપણી" શબ્દ પાઉલ અને સર્વ વિશ્વાસીઓને સમાવે છે. ( જુઓ : સામુહિક )

કિન્ખ્રીયા

ગ્રીસમાં દરિયાબંદરે આવેલું શહેર

પ્રભુમાં તેનો સ્વીકાર કરજો

" તેનું સ્વાગત કરજો કેમકે આપણે સહુ પ્રભુના છીએ"

સંતોને શોભે તેમ

" જે રીતે વિશ્વાસીઓએ અન્ય વિશ્વાસીઓનો આવકાર કરવો જોઈએ તે રીતે"

અને તમે તેની પડખે ઉભા રહો

" નવા વાક્યમાં ભાષાંતર આવું થાય : " હું પણ ઈચ્છું છું કે તમે તેની મદદ કરો " .”

ઘણાંને મદદરૂપ થઇ અને મને પણ સારી રીતે

" ઘણા લોકોને મદદ કરી ,અને તેણે મને પણ મદદ કરી હતી "