gu_tn/ROM/15/20.md

6 lines
767 B
Markdown

# અને આ રીતે મારી ઈચ્છા સુવાર્તા પ્રગટ કરવાની છે પરંતુ જ્યાં ખ્રિસ્ત નામથી જાણીતા છે ત્યાં નહિ
વૈકલ્પિક ભાષાંતર : " આને કારણે, હું એવી જગ્યાઓમાં સુવાર્તા પ્રગટ કરવા માગું છું કે જ્યાં કોઈએ ખ્રિસ્તનું નામ સાંભળ્યું નથી."
# જેઓના સુધી તેની ભરતી પહોંચી નહોતી
" જેઓને કોઈએ તેના વિષે કહ્યું નહોતું"