# અને આ રીતે મારી ઈચ્છા સુવાર્તા પ્રગટ કરવાની છે પરંતુ જ્યાં ખ્રિસ્ત નામથી જાણીતા છે ત્યાં નહિ વૈકલ્પિક ભાષાંતર : " આને કારણે, હું એવી જગ્યાઓમાં સુવાર્તા પ્રગટ કરવા માગું છું કે જ્યાં કોઈએ ખ્રિસ્તનું નામ સાંભળ્યું નથી." # જેઓના સુધી તેની ભરતી પહોંચી નહોતી " જેઓને કોઈએ તેના વિષે કહ્યું નહોતું"