gu_tn/ROM/15/08.md

15 lines
1.2 KiB
Markdown

# કેમકે હું કહું છું
" હું" પાઉલ ને દર્શાવે છે.
# ખ્રિસ્તને સુન્નતનો સેવક બનાવવામાં આવ્યો છે
" ઇસુ ખ્રિસ્ત યહૂદીઓની મદદ કરવા માટે આવ્યા (જુઓ: )
# કે જેથી પૂર્વજોને જે વચન આપવામાં આવ્યા હતા તે પૂર્ણ કરે
" કે જેથી દેવ યહૂદીઓના પૂર્વજો ને આપેલા વચનો પૂર્ણ કરે. (જુઓ : સવિસ્તાર અને ટૂંકમાં )
# જે પ્રમાણે લખ્યું છે તેમ
" જે પ્રમાણે શાસ્ત્રમાં લખ્યું છે તેમ " ( જુઓ: સવિસ્તાર અને ટૂંકમાં )
# અને વિદેશીઓ માટે
" અને ખ્રિસ્ત વિદેશીઓનો સેવક થયો " ( જુઓ: સવિસ્તાર અને ટૂંકમ )