gu_tn/ROM/15/08.md

1.2 KiB

કેમકે હું કહું છું

" હું" પાઉલ ને દર્શાવે છે.

ખ્રિસ્તને સુન્નતનો સેવક બનાવવામાં આવ્યો છે

" ઇસુ ખ્રિસ્ત યહૂદીઓની મદદ કરવા માટે આવ્યા (જુઓ: )

કે જેથી પૂર્વજોને જે વચન આપવામાં આવ્યા હતા તે પૂર્ણ કરે

" કે જેથી દેવ યહૂદીઓના પૂર્વજો ને આપેલા વચનો પૂર્ણ કરે. (જુઓ : સવિસ્તાર અને ટૂંકમાં )

જે પ્રમાણે લખ્યું છે તેમ

" જે પ્રમાણે શાસ્ત્રમાં લખ્યું છે તેમ " ( જુઓ: સવિસ્તાર અને ટૂંકમાં )

અને વિદેશીઓ માટે

" અને ખ્રિસ્ત વિદેશીઓનો સેવક થયો " ( જુઓ: સવિસ્તાર અને ટૂંકમ )