gu_tn/ROM/13/01.md

18 lines
1.1 KiB
Markdown

# દરેક માણસે આધીન રહેવું
" દરેક ખ્રિસ્તીએ આધીન થવું " (જુઓ ; યુંડીબી) અથવા દરેક્જણે આધીન થવું ( જુઓ : )
# ઉપરી અધિકારીને
" સરકારી અધિકારીને "
# માટે
કારણકે
# જે વ્યક્તિ અસ્તિત્વ ધરાવે છે તે દેવથી નિમાયેલો છે
" જે લોકો અધિકાર ધરાવે છે તે એટલા માટે ત્યાં છે કેમકે દેવે તેમને ત્યાં મુક્યા છે " (જુઓ : સક્રિય કે નિષ્ક્રિય )
# તે અધિકારી
" તે સરકારી અધિકારી "
# જેઓ તેમનો વિરોધ કરે છે
" જેઓ સરકારી અધિકારીઓનો વિરોધ કરે છે "