gu_tn/ROM/13/01.md

1.1 KiB

દરેક માણસે આધીન રહેવું

" દરેક ખ્રિસ્તીએ આધીન થવું " (જુઓ ; યુંડીબી) અથવા દરેક્જણે આધીન થવું ( જુઓ : )

ઉપરી અધિકારીને

" સરકારી અધિકારીને "

માટે

કારણકે

જે વ્યક્તિ અસ્તિત્વ ધરાવે છે તે દેવથી નિમાયેલો છે

" જે લોકો અધિકાર ધરાવે છે તે એટલા માટે ત્યાં છે કેમકે દેવે તેમને ત્યાં મુક્યા છે " (જુઓ : સક્રિય કે નિષ્ક્રિય )

તે અધિકારી

" તે સરકારી અધિકારી "

જેઓ તેમનો વિરોધ કરે છે

" જેઓ સરકારી અધિકારીઓનો વિરોધ કરે છે "