gu_tn/ROM/12/3.md

11 lines
1.5 KiB
Markdown

# મને જે કૃપા આપવામાં આવી તે કારણે
અહીં "કૃપા" એ દર્શાવે છે કે દેવે પાઉલને પ્રેરિત અને મંડળીનો આગેવાન થવા માટે પસંદ કર્યો. વૈકલ્પિક ભાષાંતર : " દેવે મને પ્રેરિત થવા સારું સ્વતંત્ર રીતે પસંદ કર્યો." # તમારામાંના દરેકજણે પોતાને જેવો ગણવો જોઈએ તેના કરતા વિશેષ ન ગણવો
" દરેકજણે પોતાને બીજા કરતા સારા ન ગણવા "
# પરંતુ જે પ્રમાણે વિચારો તેમ નમ્રતાથી ગણો
"આનું ભાષાંતર નવા વાક્યમાં આવું થાય : " પરંતુ તમે પોતાને વિષે જેવું વિચારો છો એવાજ બુધ્ધિમાન ગણો.
# પણ દેવે જેટલે દરજ્જે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે
" સાચી રીતે વિચારવા માટે જે પ્રમાણેનો વિશ્વાસ તમને જરૂરી છે તે દેવે તમને આપ્યો છે. ”