# મને જે કૃપા આપવામાં આવી તે કારણે અહીં "કૃપા" એ દર્શાવે છે કે દેવે પાઉલને પ્રેરિત અને મંડળીનો આગેવાન થવા માટે પસંદ કર્યો. વૈકલ્પિક ભાષાંતર : " દેવે મને પ્રેરિત થવા સારું સ્વતંત્ર રીતે પસંદ કર્યો." # તમારામાંના દરેકજણે પોતાને જેવો ગણવો જોઈએ તેના કરતા વિશેષ ન ગણવો " દરેકજણે પોતાને બીજા કરતા સારા ન ગણવા " # પરંતુ જે પ્રમાણે વિચારો તેમ નમ્રતાથી ગણો "આનું ભાષાંતર નવા વાક્યમાં આવું થાય : " પરંતુ તમે પોતાને વિષે જેવું વિચારો છો એવાજ બુધ્ધિમાન ગણો. # પણ દેવે જેટલે દરજ્જે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે " સાચી રીતે વિચારવા માટે જે પ્રમાણેનો વિશ્વાસ તમને જરૂરી છે તે દેવે તમને આપ્યો છે. ”