gu_tn/ROM/12/17.md

1.2 KiB

૧૨:૧૭

૧૨:૨૧ માં પાઉલ વિશ્વાસીઓને કહે છે કે જેઓ તેમનું ભૂંડું કરે છે તેમની સાથે કેવો વ્યવહાર કરવો

ભૂંડાઈને બદલે ભૂંડાઈ ન કરો

" તમારી સાથે જેમણે ભૂંડું કર્યું હોય તેની સાથે ભૂંડી રીતે ન વર્તો. "

સર્વ લોકોની નજરમાં જે શોભે છે તે કરો

" બધાની નજરમાં જે સારું હોય તે કરો"

જેમ બને તેમ તમે સઘળા માણસોની સાથે હળીમળીને ચાલો

" દરેકજણની સાથે શાંતિથી રહેવા માટે પુરેપુરા પ્રયત્નશીલ બનો."

જેમ બને તેમ તમે

“ જે બાબતને નિયંત્રણ કરી શકો અને જેની માટે તમે જવાબદાર છો તેની માટે "