14 lines
1.4 KiB
Markdown
14 lines
1.4 KiB
Markdown
પાઉલએ વિદેશી વિશ્વાસીઓની સાથે જાણેકે તેઓ એકજ વ્યક્તિ હોય તે રીતે વાત કરે છે
|
|
# અને તું, જંગલી જૈતુનની ડાળી
|
|
|
|
"તું" સર્વનામ અને " જંગલી જૈતુંનની ડાળી"એ વિધાનએ ઇસુ દ્વારા તારણનો સ્વીકાર કર્યો હોય એવા વિદેશી લોકોને વિદેશી લોકોને દર્શાવે છે. (જુઓ : રૂપક , તમેના સ્વરૂપો )
|
|
# તેઓમાં કલમ રૂપે મેળવાયો. "
|
|
# જૈતુનના રસ ભરેલ જડ
|
|
|
|
મૂળ દેવના વચનો ( જુઓ: રૂપક )
|
|
# ડાળીઓ પર અભિમાન કરીશ નહિ
|
|
|
|
" તું એવું ન કહીશ કે જે યહૂદી લોકોને દેવે ત્યજી દીધા છે તેના કરતા તું સારો છે"
|
|
# મૂળને તારો આધાર નથી પરંતુ તને મૂળનો છે
|
|
|
|
" તું દેવને લીધે આશીર્વાદિત છે , નહિકે દેવ તારા લીધે. (જુઓ: રૂપક ) |