પાઉલએ વિદેશી વિશ્વાસીઓની સાથે જાણેકે તેઓ એકજ વ્યક્તિ હોય તે રીતે વાત કરે છે # અને તું, જંગલી જૈતુનની ડાળી "તું" સર્વનામ અને " જંગલી જૈતુંનની ડાળી"એ વિધાનએ ઇસુ દ્વારા તારણનો સ્વીકાર કર્યો હોય એવા વિદેશી લોકોને વિદેશી લોકોને દર્શાવે છે. (જુઓ : રૂપક , તમેના સ્વરૂપો ) # તેઓમાં કલમ રૂપે મેળવાયો. " # જૈતુનના રસ ભરેલ જડ મૂળ દેવના વચનો ( જુઓ: રૂપક ) # ડાળીઓ પર અભિમાન કરીશ નહિ " તું એવું ન કહીશ કે જે યહૂદી લોકોને દેવે ત્યજી દીધા છે તેના કરતા તું સારો છે" # મૂળને તારો આધાર નથી પરંતુ તને મૂળનો છે " તું દેવને લીધે આશીર્વાદિત છે , નહિકે દેવ તારા લીધે. (જુઓ: રૂપક )