gu_tn/ROM/11/09.md

1.2 KiB

તેઓની મેજ જાળ, પાશ થાઓ

"મેજ"એ મિજબાનીને દર્શાવે છે અને " જાળ " અને "પાશ" સજાને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર : " હે દેવ, તેમને તેમની મિજબાનીઓમાં પકડીને ફસાવી દો". ( જુઓ: , સક્રિય કે નિષ્ક્રિય )

ઠોકર રૂપ

" કોઈક એવી બાબત જે તેમને પાપ કરાવે છે" ( જુઓ : રૂઢીપ્રયોગ )

અને તેમની ઉપર બદલો વાળો

વેરની વસુલાત કરો.

" કોઈક એવી બાબત જે તમને તેમની ઉપર વેર/બદલો વાળવા દે."

સદા તેમની પીઠ વાંકી વાળ

દાઉદ કહે છે કે દેવ તેના શત્રુઓને એવા ગુલામ બનાવી દે કે જેઓ સદા તેમની પીઠ પર ભારે બોજો ઊંચકતા હોય ( જુઓ: રૂપક )