# તેઓની મેજ જાળ, પાશ થાઓ "મેજ"એ મિજબાનીને દર્શાવે છે અને " જાળ " અને "પાશ" સજાને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર : " હે દેવ, તેમને તેમની મિજબાનીઓમાં પકડીને ફસાવી દો". ( જુઓ: , સક્રિય કે નિષ્ક્રિય ) # ઠોકર રૂપ " કોઈક એવી બાબત જે તેમને પાપ કરાવે છે" ( જુઓ : રૂઢીપ્રયોગ ) # અને તેમની ઉપર બદલો વાળો વેરની વસુલાત કરો. " કોઈક એવી બાબત જે તમને તેમની ઉપર વેર/બદલો વાળવા દે." # સદા તેમની પીઠ વાંકી વાળ દાઉદ કહે છે કે દેવ તેના શત્રુઓને એવા ગુલામ બનાવી દે કે જેઓ સદા તેમની પીઠ પર ભારે બોજો ઊંચકતા હોય ( જુઓ: રૂપક )