gu_tn/ROM/11/04.md

793 B

પણ દેવ તેને શું ઉત્તર આપે છે

વાંચનારાઓનું ધ્યાન બીજા મુદ્દાતરફ લાવવા માટે પાઉલ અહિં પ્રશ્નનો ઉપયોગ કરે છે. ( જુઓ: પ્રશ્નાર્થસુચક પ્રશ્ન )

દેવનો ઉત્તર શું કહે છે

" દેવે કેવી રીતે ઉત્તર આપ્યો " ( જુઓ : )

તેને

" તેને" સર્વનામ એલીયાહ માટે વપરાયેલ છે .

સાત હજાર પુરુષો

" ૭૦૦૦ પુરુષો " ( જુઓ : આંકડા ભાષાંતર )