# પણ દેવ તેને શું ઉત્તર આપે છે વાંચનારાઓનું ધ્યાન બીજા મુદ્દાતરફ લાવવા માટે પાઉલ અહિં પ્રશ્નનો ઉપયોગ કરે છે. ( જુઓ: પ્રશ્નાર્થસુચક પ્રશ્ન ) # દેવનો ઉત્તર શું કહે છે " દેવે કેવી રીતે ઉત્તર આપ્યો " ( જુઓ : ) # તેને " તેને" સર્વનામ એલીયાહ માટે વપરાયેલ છે . # સાત હજાર પુરુષો " ૭૦૦૦ પુરુષો " ( જુઓ : આંકડા ભાષાંતર )