gu_tn/ROM/08/33.md

1.8 KiB

દેવના પસંદ કરેલા ઉપર કોણ આરોપ મુકશે? દેવ છે જે ન્યાય કરનાર છે

ભારપૂર્વક દર્શાવવા પાઉલ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર : " દેવની સમક્ષ કોઈપણ આપણને આરોપી ઠરાવી શકશે નહિ કારણકે તેજ એક છે જે તેની સાથે આપણને ન્યાયી ઠરાવે છે." ( જુઓ: પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન )

કોણ તેઓને દોષિત ઠરાવશે? શું તે ઇસુ ખ્રિસ્ત છે...અને જે આપણે સારું મધ્યસ્થતા પણ કરે છે?

ભારપૂર્વક દર્શાવવા પાઉલ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર : " કોઇપણ આપણને દોષિત ઠરાવી શકે નહિ કેમકે તે તો ઇસુ ખ્રિસ્ત છે .. અને જે આપણે સારું મધ્યસ્થતા પણ કરે છે.

હા , જેને બહુ અગત્યતાથી મરણમાંથી સજીવન કરવામાં આવ્યો

સક્રિય ક્રિયાપદ સાથે આનું ભાષાંતર : " કે જેને દેવે બહુ અગત્યતાથી મરણમાંથી સજીવન કર્યો " અથવા " કે જે બહુ અગત્યતાથી ફરીથી સજીવન થયો " ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )