gu_tn/ROM/08/33.md

12 lines
1.8 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# દેવના પસંદ કરેલા ઉપર કોણ આરોપ મુકશે? દેવ છે જે ન્યાય કરનાર છે
ભારપૂર્વક દર્શાવવા પાઉલ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર : " દેવની સમક્ષ કોઈપણ આપણને આરોપી ઠરાવી શકશે નહિ કારણકે તેજ એક છે જે તેની સાથે આપણને ન્યાયી ઠરાવે છે." ( જુઓ: પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન )
# કોણ તેઓને દોષિત ઠરાવશે? શું તે ઇસુ ખ્રિસ્ત છે...અને જે આપણે સારું મધ્યસ્થતા પણ કરે છે?
ભારપૂર્વક દર્શાવવા પાઉલ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર : " કોઇપણ આપણને દોષિત ઠરાવી શકે નહિ કેમકે તે તો ઇસુ ખ્રિસ્ત છે .. અને જે આપણે સારું મધ્યસ્થતા પણ કરે છે.
# હા , જેને બહુ અગત્યતાથી મરણમાંથી સજીવન કરવામાં આવ્યો
સક્રિય ક્રિયાપદ સાથે આનું ભાષાંતર : " કે જેને દેવે બહુ અગત્યતાથી મરણમાંથી સજીવન કર્યો " અથવા " કે જે બહુ અગત્યતાથી ફરીથી સજીવન થયો " ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )