gu_tn/ROM/07/22.md

14 lines
1.3 KiB
Markdown

# આંતરિક માણસ
વ્યક્તિનો દેહ મરણ પામે પછી જે ભાગ રહે છે તે ( જુઓ : રૂપક )
# જુદા પ્રકારનો સિધ્ધાંત મારા શરીરના અવયવોમાં, મારા મનના નવા સિધ્ધાંત સાથે લડે છે, અને મને બંધનમાં લાવે છે
મારો જુનો સ્વભાવ જે કહે છે તેજ હું કરી શકું છું , આત્મા જે પ્રમાણે મને બતાવે છે તે મુજબ જીવવું નહિ. "
# મારા શરીરના અવયવોમાં જુદો સિધ્ધાંત
જુનો સ્વભાવ, લોકો જયારે જન્મે છે ત્યારે જે સ્વભાવ હોય છે તે # તે નવો સિધ્ધાંત
" નવો આત્મિક રીતે જીવંત સ્વભાવ "
# પાપનો નિયમ જે મારા શરીરમાં છે તે
" મારો પાપી સ્વભાવ, " જે પાપી સ્વભાવ સાથે મારો જન્મ થયો "