gu_tn/ROM/07/15.md

1.1 KiB

કેમકે હું જે કરું છું તે હું ખરેખર સમજતો નથી

" અમુક બાબતો જે હું કરું છું તે શામાટે હું કરું છું તેના વિષે હું ચોક્કસ/ મને ખાતરી નથી ( જુઓ : અતિશયોક્તિ )

કેમકે

" હું સમજતો નથીકે હું જે કરું છું તે હું શામાટે કરું છું કારણકે ....

હું જેને ધિક્કારું છું તે કરું છું

વૈકલ્પિક ભાષાંતર : " જે બાબતો સારી નથી તે હું જાણું છું અને તેજ બાબતો હું કરું છું. "

પરંતુ

" છતાંપણ "

હું નિયમ સાથે સંમત થાઉં છું

વૈકલ્પિક ભાષાંતર : " હું જાણું છું કે દેવનો નિયમ સારો છે ."