# કેમકે હું જે કરું છું તે હું ખરેખર સમજતો નથી " અમુક બાબતો જે હું કરું છું તે શામાટે હું કરું છું તેના વિષે હું ચોક્કસ/ મને ખાતરી નથી ( જુઓ : અતિશયોક્તિ ) # કેમકે " હું સમજતો નથીકે હું જે કરું છું તે હું શામાટે કરું છું કારણકે .... # હું જેને ધિક્કારું છું તે કરું છું વૈકલ્પિક ભાષાંતર : " જે બાબતો સારી નથી તે હું જાણું છું અને તેજ બાબતો હું કરું છું. " # પરંતુ " છતાંપણ " # હું નિયમ સાથે સંમત થાઉં છું વૈકલ્પિક ભાષાંતર : " હું જાણું છું કે દેવનો નિયમ સારો છે ."