gu_tn/ROM/06/10.md

2.3 KiB

કેમકે તે મરણ પામ્યો , એટલે પાપના સંબંધમાં તે એકજ વાર મરણ પામ્યો

" એકજ વાર " એનો અર્થ એમકે કોઈક વાત સંપૂર્ણ રીતે પૂરી કરવા માટે. આનો સંપૂર્ણ અર્થ સવિસ્તાર આવો થાય

કેમકે તે જયારે મરણ પામ્યો ત્યારે તેણે પાપનું સામર્થ્ય સંપૂર્ણ રીતે તોડી નાખ્યું" ( જુઓ : રીધીપ્રયોગ અને ટૂંકી માહિતી)

તેમ તમે પણ : ગણો/સમજો

" એજ રીતે, ગણો/સમજો " અથવા " આ કારણથી ગણો/સમજો.

પોતાને ગણો

" તમારા વિષે વિચાર કરો" અથવા " તમારી જાતને જુઓ"

પાપ પ્રત્યે મૃત

" અહી "પાપએ" આપણામાં જે અધિકાર રાજ કરે છે અને પાપ કરવાની ઈચ્છા કરાવે છે તેને દર્શાવે છે. આનું ભાષાંતર આવું થાય " પાપના સામર્થ્યના સબંધમાં મૃત" ( જુઓ : )

એક તરફ પાપ પ્રત્યે મૃત પરંતુ બીજી તરફ દેવ પ્રત્યે જીવંત

"એક તરફ" અને બીજી તરફ' વાક્યો કોઈક વાતને બે જુદી રીતે વિચારવામાં આવે તેનો પરિચય કરાવે છે. વૈકલ્પિક ભાષાંતર : " પાપ પ્રત્યે મૃત પરંતુ દેવ પ્રત્યે જીવંત"

ખ્રિસ્ત ઇસુમાં દેવ પ્રત્યે જીવંત

વૈકલ્પિક ભાષાંતર : ખ્રિસ્ત ઇસુ જે સામર્થ્ય આપે તેના દ્વારા દેવને આધીન થવા જીવવું. "