gu_tn/ROM/05/20.md

1.3 KiB

નિયમ સાથે સાથે આવ્યો

" નિયમે પ્રવેશ કર્યો " ( જુઓ : મૂર્તસ્વરૂપ)

ઉલ્લંઘન અધિક થાય

આના બે અર્થ થાય કે " લોકોને ભાન થાયકે તેમણે કેટલું અઘોર પાપ કર્યું છે " અને " લોકો વધુ પાપ કરે "

પુષ્કળ

" વધ્યા "

જેમ પાપે મરણમાં રાજ કર્યું

" જેમ પાપનું પરિણામ મરણ આવ્યું "

તેમ આપણા પ્રભુ ઇસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીકરણે કરીને સર્વકાળના જીવનને અર્થે કૃપા પણ રાજ કરે

" આપણા પ્રભુ ઇસુ ખ્રિસ્તના ન્યાયીપણા દ્વારા કૃપાથી લોકોને સર્વકાળનુ જીવન પ્રાપ્ત થયું.

આપણા પ્રભુ

પાઉલ તેના શ્રોતાઓને તેમજ બધા વિશ્વાસીઓને સમાવે છે . ( જુઓ : સામુહિક )