gu_tn/ROM/05/20.md

18 lines
1.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# નિયમ સાથે સાથે આવ્યો
" નિયમે પ્રવેશ કર્યો " ( જુઓ : મૂર્તસ્વરૂપ)
# ઉલ્લંઘન અધિક થાય
આના બે અર્થ થાય કે " લોકોને ભાન થાયકે તેમણે કેટલું અઘોર પાપ કર્યું છે " અને " લોકો વધુ પાપ કરે "
# પુષ્કળ
" વધ્યા "
# જેમ પાપે મરણમાં રાજ કર્યું
" જેમ પાપનું પરિણામ મરણ આવ્યું "
# તેમ આપણા પ્રભુ ઇસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીકરણે કરીને સર્વકાળના જીવનને અર્થે કૃપા પણ રાજ કરે
" આપણા પ્રભુ ઇસુ ખ્રિસ્તના ન્યાયીપણા દ્વારા કૃપાથી લોકોને સર્વકાળનુ જીવન પ્રાપ્ત થયું.
# આપણા પ્રભુ
પાઉલ તેના શ્રોતાઓને તેમજ બધા વિશ્વાસીઓને સમાવે છે . ( જુઓ : સામુહિક )