gu_tn/ROM/03/13.md

1022 B

તેઓ..તેઓ..૩:૯ના "યહુદીઓ અને વિદેશીઓ"

તેઓનું ગળું ઉઘાડી કબર જેવું છે

પાઉલ રૂપકનો ઉપયોગ એટલા માટે કરે છેકે લોકો જે કંઈપણ કહે છે તે અન્યાયી અને ઘૃણાજનક છે. ( જુઓ: , રૂપક )

તેઓની જીભે છેતરપીંડી કરી છે

" લોકો જુઠ્ઠું બોલે છે ."( જુઓ : )

તેઓના મુખ શાપ અને કડવાશથી ભરેલા છે

" લોકો જે કહે છે તેમાથી મોટા ભાગનું નુકશાનકારક અને બીજાઓની લાગણીને દુભવવા માટે હોય છે. ( જુઓ : અતિશયોક્તિ, )