# તેઓ..તેઓ..૩:૯ના "યહુદીઓ અને વિદેશીઓ" # તેઓનું ગળું ઉઘાડી કબર જેવું છે પાઉલ રૂપકનો ઉપયોગ એટલા માટે કરે છેકે લોકો જે કંઈપણ કહે છે તે અન્યાયી અને ઘૃણાજનક છે. ( જુઓ: , રૂપક ) # તેઓની જીભે છેતરપીંડી કરી છે " લોકો જુઠ્ઠું બોલે છે ."( જુઓ : ) # તેઓના મુખ શાપ અને કડવાશથી ભરેલા છે " લોકો જે કહે છે તેમાથી મોટા ભાગનું નુકશાનકારક અને બીજાઓની લાગણીને દુભવવા માટે હોય છે. ( જુઓ : અતિશયોક્તિ, )