gu_tn/ROM/03/11.md

12 lines
876 B
Markdown

# કોઈ સમજનાર નથી
" ખરેખર કોઈપણ દેવનું સત્ય સમજતું નથી."
# કોઈપણ દેવને ખંતથી શોધતું નથી
" દેવ સાથે ન્યાયી સંબંધ બાંધવા માટે કોઈપણ નિખાલસતાથી પ્રયત્ન કરતો નથી.
# ભટકી ગયા છે
" દેવ અને તેમને માટેની દેવની ન્યાયી ઈચ્છાને અવગણી છે. " ( જુઓ : સામુહિક અને માર્યાદિત )
# નકામા થયા છે
" જ્યાં સુધી દેવની ઈચ્છાને લાગેવળગે છે ત્યાંસુધી તેઓ નકામા થયા છે ."