7 lines
1.4 KiB
Markdown
7 lines
1.4 KiB
Markdown
# કેમકે હું તમને જોવાની ઈચ્છા રાખું છું
|
|
|
|
" કેમકે હું તમને જોવાને ચાહું છું " # અહીના સંદર્ભમાં "કેમકે" શબ્દનુ ભાષાંતર થાય " કારણકે " # તમને કેટલાક આત્મિક દાન પમાડું તે માટે
|
|
|
|
વૈકલ્પિક ભાષાંતર : " પવિત્રઆત્મા તરફથી કોઈ ભેટ પમાડવા જે તમને મદદરૂપ થાય અને મજબુત કરે." # એટલે અરસપરસ એકબીજાના વિશ્વાસથી, તમારા અને મારા વિશ્વાસથી, હું તમારી સાથે તમારામાં ઉત્તેજન પામું.
|
|
|
|
" હું એમ કહેવા માંગું છું કે હું અને તમેં ઇસુમાં વિશ્વાસના આપણા જે અનુભવો છે તે વહેચીને એકબીજાને ઉત્તેજન પમાડીએ. |