# કેમકે હું તમને જોવાની ઈચ્છા રાખું છું " કેમકે હું તમને જોવાને ચાહું છું " # અહીના સંદર્ભમાં "કેમકે" શબ્દનુ ભાષાંતર થાય " કારણકે " # તમને કેટલાક આત્મિક દાન પમાડું તે માટે વૈકલ્પિક ભાષાંતર : " પવિત્રઆત્મા તરફથી કોઈ ભેટ પમાડવા જે તમને મદદરૂપ થાય અને મજબુત કરે." # એટલે અરસપરસ એકબીજાના વિશ્વાસથી, તમારા અને મારા વિશ્વાસથી, હું તમારી સાથે તમારામાં ઉત્તેજન પામું. " હું એમ કહેવા માંગું છું કે હું અને તમેં ઇસુમાં વિશ્વાસના આપણા જે અનુભવો છે તે વહેચીને એકબીજાને ઉત્તેજન પમાડીએ.