gu_tn/REV/22/18.md

598 B

હું સાક્ષી આપું છું

અહીં “હું” યોહાન છે.

જો કોઈ તેમાં વધારો કરે...જો કોઈપણ કઈ કાઢી નાંખે

આ ભવિષ્ય વચનો માં ભેળસેળ ન કરવા બહુ કડક ચેતવણી મળે છે.

આ પુસ્તકમાં લખેલાં છે

એટલે: “જે આ પુસ્તક માં મેં લખ્યાં છે” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)