# હું સાક્ષી આપું છું અહીં “હું” યોહાન છે. # જો કોઈ તેમાં વધારો કરે...જો કોઈપણ કઈ કાઢી નાંખે આ ભવિષ્ય વચનો માં ભેળસેળ ન કરવા બહુ કડક ચેતવણી મળે છે. # આ પુસ્તકમાં લખેલાં છે એટલે: “જે આ પુસ્તક માં મેં લખ્યાં છે” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)