9 lines
902 B
Markdown
9 lines
902 B
Markdown
# આ સાક્ષી તમને આપે
|
|
|
|
અહીં “તમને” બહુવચન છે.
|
|
# દાઉદનું થડ તથા સંતાન
|
|
|
|
અહીં “થડ” અને “સંતાન” જો કે એક જ બાબત દર્શાવે છે. ઇસુ એ દાઉદના પરિવાર/વંશાવળી માંથી આવે છે એની પર ભાર મુકે છે. (જુઓ: )
|
|
# પ્રભાતનો પ્રકાશિત તારો
|
|
|
|
આ વહેલી સવારે જોવા મળતા પ્રકાશિત તારા સબંધી વાત કરે છે જે પોહ ફાટવાની છડી પોકારે છે. ઇસુ એ જ ખ્રિસ્ત/મસીહા છે તે આ રજુ કરે છે. (જુઓ: રૂપક/અલંકાર) |