gu_tn/REV/22/16.md

902 B

આ સાક્ષી તમને આપે

અહીં “તમને” બહુવચન છે.

દાઉદનું થડ તથા સંતાન

અહીં “થડ” અને “સંતાન” જો કે એક જ બાબત દર્શાવે છે. ઇસુ એ દાઉદના પરિવાર/વંશાવળી માંથી આવે છે એની પર ભાર મુકે છે. (જુઓ: )

પ્રભાતનો પ્રકાશિત તારો

આ વહેલી સવારે જોવા મળતા પ્રકાશિત તારા સબંધી વાત કરે છે જે પોહ ફાટવાની છડી પોકારે છે. ઇસુ એ જ ખ્રિસ્ત/મસીહા છે તે આ રજુ કરે છે. (જુઓ: રૂપક/અલંકાર)