gu_tn/REV/21/23.md

468 B

હલવાન એ તેનો દીવો છે

આનો અર્થ એ કે ઇસુનો મહિમા આખા નગરને પ્રકાશિત કરશે. (જુઓ: રૂપક/અલંકાર)

તેના દરવાજા કદી બંધ થશે નહિ

એટલે: “કોઈ તેના દરવાજા બંધ કરશે નહિ” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)