# હલવાન એ તેનો દીવો છે આનો અર્થ એ કે ઇસુનો મહિમા આખા નગરને પ્રકાશિત કરશે. (જુઓ: રૂપક/અલંકાર) # તેના દરવાજા કદી બંધ થશે નહિ એટલે: “કોઈ તેના દરવાજા બંધ કરશે નહિ” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)