# મેં જોયાં
અહીં “મેં” યોહાન ને દર્શાવે છે.
# જેમ કન્યા પોતાના વર ને સારુ શણગારેલી હોય
આ નવું યરુશાલેમ કેટલું બધું સુંદર હતું તેની પર ભાર મુકે છે. (જુઓ : ઉપમા)