gu_tn/REV/21/01.md

408 B

મેં જોયાં

અહીં “મેં” યોહાન ને દર્શાવે છે.

જેમ કન્યા પોતાના વર ને સારુ શણગારેલી હોય

આ નવું યરુશાલેમ કેટલું બધું સુંદર હતું તેની પર ભાર મુકે છે. (જુઓ : ઉપમા)