gu_tn/REV/19/5.md

462 B

આપણા દેવની સ્તુતિ થાઓ

અહીં “આપણા” એ વક્તા/બોલનાર અને ઈશ્વરના સેવકોને દર્શાવે છે. (જુઓ: )

સર્વ નાનાં તથા મોટા

વક્તા અહીં આ બે શબ્દો સાથે વાપરે છે જેનો અર્થ દેવના સર્વ લોક. (જુઓ: )