gu_tn/REV/19/5.md

6 lines
462 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# આપણા દેવની સ્તુતિ થાઓ
અહીં “આપણા” એ વક્તા/બોલનાર અને ઈશ્વરના સેવકોને દર્શાવે છે. (જુઓ: )
# સર્વ નાનાં તથા મોટા
વક્તા અહીં આ બે શબ્દો સાથે વાપરે છે જેનો અર્થ દેવના સર્વ લોક. (જુઓ: )