gu_tn/REV/19/11.md

582 B

પછી મેં આકાશ ઊઘડેલું જોયું

આ ઉપમા નવા દર્શનની શરૂઆત બતાવવા માટે વપરાયું છે, જુઓ: ૧૫: ૫.

તેણે રક્તમાં બોળેલો ઝભ્ભો પહેર્યો છે

એટલે: “તેણે રક્તના ડાઘા થી છંટાયેલો ઝભ્ભો પહેર્યો છે” અથવા “તેણે રક્ત ટપકતો ઝભ્ભો પહેર્યો છે”.