# પછી મેં આકાશ ઊઘડેલું જોયું આ ઉપમા નવા દર્શનની શરૂઆત બતાવવા માટે વપરાયું છે, જુઓ: ૧૫: ૫. # તેણે રક્તમાં બોળેલો ઝભ્ભો પહેર્યો છે એટલે: “તેણે રક્તના ડાઘા થી છંટાયેલો ઝભ્ભો પહેર્યો છે” અથવા “તેણે રક્ત ટપકતો ઝભ્ભો પહેર્યો છે”.