gu_tn/REV/19/07.md

790 B

આગળની કલમમાં શરૂ થયેલું સ્તુતિગાન અહીં આગળ વધે છે.

આવો આપણે આનંદ કરીએ

અહીં “આપણે” ઈશ્વર ના સર્વ સેવકો ને દર્શાવે છે.

તેને મહિમા આપો

“દેવ ને મહિમા આપો”

હલવાન ના લગ્ન જમણ માં ...તેની કન્યાએ પોતાને તૈયાર કરી છે

આ ઈસુનું તેના લોક ની સાથેનું સદાકાળ નું જોડાણ દર્શાવે છે. (જુઓ: રૂપક/અલંકાર)

હલવાન

જુઓ: ૫:૬.