આગળની કલમમાં શરૂ થયેલું સ્તુતિગાન અહીં આગળ વધે છે. # આવો આપણે આનંદ કરીએ અહીં “આપણે” ઈશ્વર ના સર્વ સેવકો ને દર્શાવે છે. # તેને મહિમા આપો “દેવ ને મહિમા આપો” # હલવાન ના લગ્ન જમણ માં ...તેની કન્યાએ પોતાને તૈયાર કરી છે આ ઈસુનું તેના લોક ની સાથેનું સદાકાળ નું જોડાણ દર્શાવે છે. (જુઓ: રૂપક/અલંકાર) # હલવાન જુઓ: ૫:૬.