gu_tn/REV/17/06.md

9 lines
621 B
Markdown

# લોહી પીધેલ
આનો મતલબ તેણે ખ્રિસ્ત માં વિશ્વાસુઓને ઈજા કરી અને ઘણાં ને મારી નાંખ્યાં. (જુઓ: રૂપક/અલંકાર)
# શહીદો
આ એ વિશ્વાસુઓની વાત છે જેઓ ઇસુ પરના વિશ્વાસ ને લીધે માર્યા ગયા.
# તું આશ્ચર્ય કેમ પામે છે?
“તારે આશ્ચર્ય પામવું જોઈએ નહિ. (જુઓ: )